અડાલજ ગામમાં સેંકડો વર્ષોથી દિવાળીની રાત્રે શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબાનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન અડાલજ ના મહાદેવ વાસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી મહેશજી ઠાકોર દ્વારા અપાઇ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Mahadev Vaas Adalaj Arranged Bhavya Diwali Garba Mahotsav 2022
Mahadev Vaas, Adalaj, Gandhinagar, Diwali Garba Mahotsav, 2022,