ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે બારોટ વાસ માં શ્રી મસાણી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આજરોજ મંદિરના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દિવસ દરમિયાન હવન પૂજન તથા રાત્રિના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લોક ગાયક શ્રી નેહા સુથાર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો હર્ષો ઉલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મેહુલભાઈ બારોટ તથા માતાજીના સેવક શ્રી શ્રી સ્વરભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસો

Shree Masani Meldi Mataji Mandir Barot Vaas Rupal Arranged 2nd Patotsav


Shree Masani Meldi Mataji, Barot Vaas, Rupal, 2nd Patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed