મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ધામણવા ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દિવાળીનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય ફૂલોના રાસ ગરબા નું આયોજન દરેક મોહલ્લામા કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી ધૂળાભાઈ પટેલ તથા શ્રી ભરતભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda Mataji Dhamanva Arranged Diwali Garba Mahotsav
Shree Chamunda Mataji Mandir, Dhamanva, Visnagar, Mehsana, Diwali Garba Mahotsav,