ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે વ્યાસ મહોલ્લામાં ઐતિહાસિક એવું શ્રી સ્વયંભૂ સતી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં આજરોજ 15માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે રાસ ગરબા તથા દ્વિતીય દિવસે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી ધીરુભાઈ વ્યાસ, શ્રી રાજુભાઈ વ્યાસ તથા શ્રી બળદેવભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sati Mataji Mandir Veda Kalol Celebrated 15th Patotsav 2024
Shree Sati Mataji Mandir Veda, veda, Kalol, 15th Patotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed