મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે રામદેવ ફાર્મમા શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વારંવાર કરવામાં આવે છે, એ જ રીતે સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી અહીંયા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના આજરોજ છઠ્ઠા દિવસે ભવ્ય રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર કથા મહોત્સવ 16 ડિસેમ્બર થી શરૂઆત પામીને 22 ડિસેમ્બરના રોજ વિરામ પામશે, જેમાં પોથીયાત્રા સહિત વામન અવતાર, નરસિંહ અવતાર અને કૃષ્ણ જન્મોત્સવ તથા રૂક્ષ્મણી વિવાહ સહિત સુદામા ચરિત્રનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરમ, પૂજ્ય શ્રી દેવમુરારી બાપુ સહિત ઉપસ્થિત ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Narendrabhai Patel Parivar Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn at Ramdev Farm Meda Adraj Kadi 2023
Shree Narendrabhai Patel Parivar, Shreemad Bhagvat Saptah Gyanyagn, Ramdev Farm, Meda Adraj, Kadi, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed