અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજરાજેશ્વરી સચ્ચીયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા ઘ્વજા મહોત્સવ સહિત ઘોડા કેમ્પ શાહીબાગ વિસ્તાર થી નીકળીને સરદાર સ્મારક પહોંચી ત્યારબાદ માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ ત્યાં ભવ્ય ભક્તિ સંધ્યા યોજાઇ હતી, જેમા રાજસ્થાની કલાકાર વૈભવ બાગમાર દ્વારા માતાજી ના ભવ્ય ગુણલા ગાવવામા આવ્યા હતા, જેમાં હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી જગદીશ ચોપડા સહિત અન્ય સેવકગણો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Rajrajeshwari Sachchiyay Mata Trust Ahmedabad Arranged Bhavya Shobhayatra and Bhakti Sandhya on 06.04.2022


Shree Rajrajeshwari Sachchiyay Mata Trust, Ahmedabad, Bhavya Shobhayatra, Bhakti Sandhya, 06.04.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed