મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામ ખાતે અર્બુદા સેના દ્વારા સામાજિક સંગઠનના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે કાર્યક્રમ અર્બુદા સોનાના અધ્યક્ષ તથા પૂર્વ ગૃહ મંત્રી શ્રી વિપુલભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં સમાજના ભાઇઓ-બહેનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી રાજુભાઇ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Arbuda Sena Pamol Arranged Bhavya Program at Pamol Vijapur
Arbuda Sena, Pamol, Bhavya Program, Pamol, Vijapur