અમદાવાદ સ્થિત શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એમાં ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનુ વિતરણ પણ દર વર્ષે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ જય સોમનાથ પરિવારના વીર ભામાશા શ્રી બાબુભાઇ પટેલ ના પુત્રવધુ શ્રીમતી હેતલબેન પ્રશાંતકુમાર પટેલના જન્મદિવસ નિમિત્તે વિધવા તથા ત્યાકતા બહેનોને સંપૂર્ણ કરિયાણા સાથેની અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.
સાથોસાથ બહેનો માટે ગરમ બ્લેન્કેટ તથા સાડી અને રોકડ રકમનું પણ દાતાઓશ્રીઓના સહયોગથી દાન કરવામાં આવ્યું હતું
સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ભામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ તથા ટ્રસ્ટ મંત્રી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patidar Parivar Trust Lavkush Arranged Grocery Kit Distribution on 15.10.2023


Shree Patidar Parivar Trust Lavkush, Ahmedabad, Grocery Kit Distribution, 15.10.2023, Anaj Kit Vitran,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed