અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ ના ગ્રુપ “સંગીતા પ્રજાપતિ ગ્રુપ” દ્વારા કોરોનાને હરાવવા સુંદર મેસેજ સાથે એક્શન સોન્ગ રજૂ કરવામા આવ્યુ, જેમા ગ્રુપની બહેનો દ્વારા કોરોનાની સામે જીત મેળવવા માટે અલગ અલગ એક્શન કરીને પરફોર્મ કરવામા આવી.

જુઓ સંપૂર્ણ સોન્ગ એપિસોડ.

www.onlinegujaratnews.co.in તથા

http //youtube.com/OnlineGujaratNews

તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *