ગાંધીનગર નજીકના સરગાસણ ગામમા શ્રી સિકોતર સધી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન ઘણા સામાજીક તથા ધાર્મિક કાર્યો કરવામા આવે છે, જેમાં આ કોરોના મહામારીને લીધે જે લોકડાઉન કરાવવામા આવ્યુ છે, તે અર્થે મંદિર દ્વારા જે જરૂરિયાતમંદ પરિવારો છે, તેમને છેલ્લા મહિનાથી ભોજન તથા અનાજ કીટનુ વિતરણ કરવામા આવ્યુ છે, જેનો લાભ હજારો પરિવારો દ્વારા લેવામા આવ્યો હતો.
સંપૂર્ણ વિગત મંદિરના માતાજીના સેવક શ્રી કનૈયાલાલ પરમાર તથા શ્રી જયદીપભાઈ જોશી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
www.onlinegujaratnews.co.in
Online Gujarat News
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.