ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટના ગુનમા ગામમા સુંદર શ્રી ગોગા મેલડીધામ આવેલુ છે, મંદિર દ્વારા લોકડાઉનમા પણ અવિરત દર રવિવારે જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે, મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તિથી નિમિતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણનુ આયોજન પણ આવા કોરોના મહામારીના કપરા સમયમા કરવામા આવ્યુ હતુ, જેનો લાભ સેંકડો લોકો દ્વારા લેવામા આવ્યો હતો.
અવિરત ભોજન પ્રસાદ તથા મંદિરની સમગ્ર પ્રવૃત્તિ વિશેની માહિતી માતાજીના સેવક એવા શ્રી બટુકભાઈ અમૃતભાઈ બારોટ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.

Goga Meldi Dham Gunma Mansa Arranged Food to Every Needy People on every Sunday

www.onlinegujaratnews.co.in

Online Gujarat News

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed