ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમા આ કોરોના મહામારી અર્થે જે લોકડાઉન કરવામા આવ્યુ છે, તેનો ગામના સરપંચ શ્રી જયંતિભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ચુસ્તપણે પાલન કરાવવામા આવી રહ્યો છે, જેમા “ગામમા તમારુ સ્વાગત નથી” એ રીતે ના બેનર ગામના મુખ્ય ગેટ પર લગાવવામા આવ્યાં છે તથા બહારથી આવતી તમામ ગાડીઓને સેનેટાઇઝ કર્યા બાદ અને નોંધણી પછી જ ગામમા પ્રવેશ મળે છે.

ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે માણસાના આનંદીમાના વડલાના આદરણીય શ્રી દિનેશભાઈ વ્યાસના સહયોગથી હોમિયોપેથીક દવાઓનુ વિતરણ પણ કરવામા આવી રહ્યુ છે.

જેની સંપુર્ણ માહીતી શ્રી જયંતીભાઈ ચૌધરી દ્રારા આપવામા આવી.

www.onlinegujaratnews.co.in

Online Gujarat News.

 

Solaiya

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed