અમદાવાદમાં આવેલા સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, એજ રીતે આ વખતે ભવ્ય હોળી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો બહેનો દ્વારા માત્ર રંગબેરંગી ફૂલોથી ભવ્ય હોળી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ પ્રકારના રંગ કે કેમિકલ નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

કાર્યક્રમમાં પધારેલા દરેક બહેનો દ્વારા એકબીજા ઉપરની ફૂલો ફેંકીને હોળીની શુભકામનાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી સંસ્થાના પ્રમુખશ્રી ઋષિનાબેન પટેલ તથા અન્ય સમિતિ સભ્યો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed