તાલુકા જીલ્લા ગાંધીનગરના પોર ગામમા અનોખી રીતે હોળી ઉત્સવ મનાવાય છે, જેમા ગામના લોકો અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરીને ગામના ચોકમા સુંદર અને ભવ્ય રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરે છે, જેમા સમસ્ત ગ્રામજનો સાથે સાથે આજુબાજુના ગામના પણ હજારો લોકો જોડાય છે,

કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના સરપંચ શ્રી કાનાજી ઠાકોર દ્રારા આપવામા આવી હતી.

તો આવો નિહાળીએ આ વેશભૂષા સાથેનો રંગારંગ કાર્યક્રમ.

સમસ્ત પોર ગામ દ્રારા આયોજીત
હોળી-ધુળેટી મહોત્સવ ૨૦૨૦

Samast Por Gaam Arranged Holi Dhuleti Mahotsav 2020

Por, Gandhinagar,

 

www.onlinegujaratnews.co.in તથા

http //youtube.com/OnlineGujaratNews

તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed