ગાંધીનગર નજીકના વાવોલ મુકામે ગુજરાત સંગીત કલાકાર સંગઠન દ્રારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમગ્ર ગુજરાતમાથી સંગીત ક્ષેત્રે જોડાયેલા નામી – અનામી પધારેલા દરેક મહેમાનો તથા કલાકારોનુ સ્વાગત કરાયુ હતુ અને સંગઠન કેવી રીતે મજબૂત બનાવવામાં આવે અને સમગ્ર ગુજરાતમાંથી સંગીત ક્ષેત્રના દરેક લોકો સંગઠનમા જોડાય એવી અપીલ સમિતિ દ્વારા કરવામા આવી હતી. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ સંગઠનના હોદ્દેદારો નિમવામાં આવ્યા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત અને માહિતી મંત્રી શ્રી ચંદ્રેશભાઇ સોની તથા પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

2 thoughts on “Gujarat Sangeet Kalakar Sangathan arranged Sneh Milan Samarambh 03.01.2020”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *