સાણંદમાં યોજાયો આર્મીમાંથી નિવૃત્ત જવાન શ્રી દિલીપસિંહ સોલંકી નો ભવ્ય સન્માન સમારોહ.

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરની ગોહિલ શેરી વિસ્તારમાં સમસ્ત ફળિયા દ્વારા તાજેતરમાં જ નિવૃત્ત થયેલ આર્મી જવાન એવા શ્રી વિજયસિંહ દિલીપસિંહ સોલંકીના ઘર આગમનમા ભવ્ય સન્માન રેલી તથા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમસ્ત શહેરના સેંકડો લોકો તેમના સન્માનમા જોડાયા હતા.

શ્રી વિજયસિંહ ૧૬ વર્ષ સુધી માઁ ભોમની રક્ષા કાજે આર્મીની “રાજપુત મરાઠા પલટન” મા સેવાઓ પુરી પડતા હતા, કે જે બટાલિયન હંમેશા લડાઈ માટે તત્પર રહે છે, તેઓએ પોતાની સર્વિસના ૧૧ વર્ષ જમ્મુ-કાશ્મીર મા પણ વિતાવ્યા હતા અને પૂરા તન-મન-ધન લગનથી દેશની સેવા કરી હતી.

કાર્યક્રમની સંપુર્ણ માહિતી સાણંદના શ્રી પ્રવિણસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed