અમરાજીના મુવાડામા સમતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ.

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામે સમતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમતા નોલેજ એકેડેમી દ્રારા વિદુષી સાવિત્રીબાઇ મહાત્મા જ્યોતિરાવ ફૂલે શૈક્ષણિક સંકુલ તથા હોસ્ટેલનુ લોકાર્પણ સમારોહ યોજવામા આવ્યો હતો, જેમા દરેક સગવડો સાથે વિદ્યાર્થીઓ સારી રીતે કારકિર્દી ઘડી શકે, એવી તમામ પ્રકારની સગવડો કરવામા આવી છે.

કાર્યક્રમમા બૌદ્ધ વંદના બાદ પધારેલ દરેક સામાજિક તથા રાજકીય આગેવાનોનુ તથા દાતાશ્રીઓનો સન્માન કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ વડાવીયા દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

 

Samta Education Trust operated Samta Knowledge Academy arranged Vidushi Savitribaai Mahatma Jyotirav Fule Shaikshanik Sankul Tatha Hostel Lokarpan Samaroh 05.01.2020

સમતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમતા નોલેજ એકેડેમી દ્રારા આયોજીત
વિદુષી સાવિત્રીબાઇ મહાત્મા જ્યોતિરાવ ફૂલે શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલનો ઉદ્ઘાટન સમારોહ ૦૫.૦૧.૨૦૨૦

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

5 thoughts on “Samta Education Trust operated Samta Knowledge Academy arranged Vidushi Savitribaai Mahatma Jyotirav Fule Shaikshanik Sankul Tatha Hostel Lokarpan Samaroh 05.01.2020”
  1. વેરી ગુડ જોબ
    ખુબ ખુબ પ્રગતિ થાય તેવા સુભાષિશ
    જય ભીમ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  2. Dear sir, I
    I regret to inform you that due to sickness, I was unable to attend the programme. I feel so sorry. However, I assure you to work like a layman in Samta Trust and contribute my time and share my knowledge with students of Samta Trust as and when required.

    I am also Ready to deliver motivational speeches to all The students studying there in Samta and also keen to support and cooperate wholeheartedly in this noble social cause your team is working on.

    I personally salute you and your entire team for your excellent efforts in right direction on basis of the principles set by the Greatest personality… Baba Saheb Ambedkar. I am Sure that our next generation will be inspired from this great deed.
    I am thankful to you and your team for honouring me by inviting in the
    Great function.

    On this occassion, i would
    Like to congratulate you and all the team members and wish all the best as well as grand succeess to SAMTA Education Trust.

    Yours faithfully,
    Ashok Vaghela

  3. Congratulations to entire team of Samta Education Trust and wishing you all the best for achieving the goal and make success the ambition of Dr Babasaheb Ambedkar. This is the biggest and greatest trial to make ambitious and fearless students like Dr. Babasaheb Ambedkar. Salute to entire team and those who contributed for noble work. All the best.

  4. સામાજિક ઉત્કર્ષ અને સમુચીત વિકાસ ની યશોગાથામાં આપનું સરાહનીય અને ઉત્તમોત્તમ કાર્ય આવતી અનેક પેઢીઓ યાદ રાખશે. શિક્ષણ ને વ્યાપાર બનાવી ને સ્વાર્થ વૃત્તિ કરતા ગણ્યા ગાંઠયા વેપારીઓ ની સામે આપે દૈદીપયામાન સેવાની નિઃસ્વાર્થ ભાવના પ્રગટ કરી છે.સમાજ માટે આપે જે યોગદાન આપ્યું છે તેનાકારતા અનેક ઘણું ઈશ્વર આપને પરત આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આ યજ્ઞ મા મારી ક્યાંય જરૂરત જણાય તો મને સહભાગી બનાવશો તો હું મારી જાતને કૃતાર્થ સમજીશ.
    આભાર..
    રવિ સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *