નિકોલમા યોજાયો સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્રારા ૨૮મો ભવ્ય જીવનસાથી પસંદગી મેળો

 

અમદાવાદના નિકોલ વિસ્તારમા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, અમદાવાદ દ્રારા ૨૮મા જીવનસાથી પસંદગી ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૭૫૬ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો, જેમા દીપ પ્રાગટ્ય તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ બાદ દરેક યુવક યુવતીઓએ મંચ ઉપર પોતાનો પરિચય આપ્યો હતો. જે કાર્યક્રમમા હજારોની સંખ્યામા લગ્ન ઇચ્છુક યુવક યુવતી તથા વાલીઓ જોડાયા હતા.

મંડળના સદસ્યો દ્રારા સમસ્ત કાર્યક્રમની વિગત તથા સંસ્થા વિશેની માહીતી આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *