આજ રોજ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી શ્રી સધીમાં પરિવાર કનીજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આજરોજ મંદિર ખાતે હવન પૂજન તથા ભુવાજી શ્રીઓના સન્માન સમારોહ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ભુવાજી શ્રી પ્રદીપભાઈ દેસાઈ તથા અશ્વિનભાઈ દેસાઈ અને પરિવારના બહેનો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Sadhima Parivar Kanij Arranged 1st Patotsav of Shree Harsidhshi Mataji Ghanshyamnagar Society Ghodasar Ahmedabad

Sadhima Parivar Kanij, 1st Patotsav of Shree Harsidhshi Mataji Ghanshyamnagar Society Ghodasar Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed