શ્રી સિધ્ધેશ્વર હનુમાનદાદા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષે અમદાવાદ થી આજોલ પદયાત્રા સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 22 માં પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 600 થી વધારે પદયાત્રીઓ જોડાયા છે, દાતાઓ દ્વારા દરેક પદયાત્રીઓને રહેવા જમવા ખાવા નાસ્તાની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જે સંઘ આજરોજ અમદાવાદ ના શાહીબાગ વિસ્તારથી થી પ્રયાણ થઈને આવતીકાલે કાળી ચૌદસના દિવ્ય દિવસે આજોલ મુકામે પહોંચશે, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માણસાના માનનીય ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ સાહેબ તથા શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sidddheshwar Hamumandada Pagpala Yayra Sangh Arranged Ahmedabad to Ajol Padyatra Sangh 2023
Shree Sidddheshwar Hamumandada Pagpala Yayra Sangh, Ajol, Ahmedabad to Ajol Padyatra Sangh, 2023,