હવે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા ભાજપનો પરચમ લહેરાશે, અને ગામે ગામમા ખુલશે વિકાસની નવી દિશાઓ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના સંસદીય મતક્ષેત્રના એક ભાગ કલોલમા પણ આવી રહી છે ભાજપ, કલોલ તાલુકામા ભાજપના માત્ર બે જ ડેલીકેટ શ્રી અનિલભાઈ પટેલ (સરપંચ), પલિયડ સીટ, કે જે છે હવે ગાંધીનગર જિલ્લા પંચાયતના છે કારોબારી ચેરમેન અને બોરિસણા સીટના ડેલીકેટ શ્રી દીનેશજી ઠાકોર દ્વારા ૧૮ મહિનામા થયા માતબર રકમ રૂ. ૬ કરોડ ૮૯ લાખના મજબૂત અને ભવ્ય વિકાસના કાર્યો.
અને હવે ભાજપની સરકારમા પણ થશે સમગ્ર કલોલ તાલુકાના ગામે ગામમા મજબૂત અને અવિશ્વસનીય વિકાસ.
જુઓ એપિસોડ