ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રૂડા અને રળિયામણા મોખાસણ ગામ ખાતે ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી અનિલભાઇ પટેલ સરપંચ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમા દિવ્યાંગ બાળકો દ્વારા કેક કટિંગ કરીને, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા લોકલાડીલા લોકગાયક શ્રી વિજય સુંવાળા અને ભુમી પંચાલ દ્વારા ભવ્ય ગીતોનો રસથાળ પીરાસવામા આવ્યો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર કલોલ તાલુકાના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અનિલભાઈ પટેલ સરપંચ તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ઋત્વિજ પટેલ દ્વારા અપાઇ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Anilbhai Patel Sarpanch Celebrated Birthday of Central Home Minister Shree Amitbhai Shah 22.10.2022


Shree Anilbhai Patel Sarpanch, Mokhasan, Kalol, Birthday, Central Home Minister, Shree Amitbhai Shah, 22.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed