ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે જ્ઞાનસભા મંડળ દ્વારા સુવર્ણ જયંતી નિમિત્તે દાતાશ્રીઓનો ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શાળાને મદદરૂપ થનાર દરેક દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દશરથભાઈ પટેલ તથા શ્રી મનુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gyansabha Mandal Dingucha arranged sanman Samaroh
Gyansabha Mandal Dingucha, Dingucha, sanman Samaroh, ,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed