ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી ૨૭ ગોળ આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સમાજ અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભરતભાઈ ચૌધરી તથા શ્રી સુરેશભાઈ ચૌધરી દ્વારા આપવામા આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree 27 Gol Anjana Chaudhari Yuvak Mandal Mansa Arranged Sneh Milan Samaroh 28.10.2022
Shree 27 Gol Anjana Chaudhari Yuvak Mandal Mansa, Mansa, Balva, Sneh Milan Samaroh, 28.10.2022,