ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે પ્રજાપતિ વાસમા સમગ્ર સોલૈયા પ્રજાપતિ પરીવાર દ્વારા બહેન દીકરીઓના ભવ્ય સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વડીલોની વંદના તથા દાતાશ્રીઓ અને બહેન દીકરીઓનો સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સમસ્ત સમાજ બંધુઓ જોડાયા હતા,
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બળવંતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Solaiya Prajapati Parivar Solaiya Arranged Sanman Samaroh of Daughters and Sisters 30.10 2022
Samast Solaiya Prajapati Parivar, Solaiya, Mansa, Gandhinagar, Sanman Samaroh, Daughters and Sisters, 30.10 2022,