ગાંધીનગરના કોબા ખાતે સર્વ શાખા ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં સમાજીક અને રાજકીય અગ્રણીઓ તથા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા પણ પધાર્યા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાપતિ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સામાજિક અગ્રણી શ્રી મુકેશભાઈ પ્રજાપતિ તથા શ્રી ધનજીભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી, જેમા આવનાર વિધાનસભાની ચૂંટણીમા ભાજપામા પ્રજાપતિ સમાજને પ્રભુત્વ મળે એવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sarva Shakha Gol Prajapati Samaj, Rajkiya Chintan Bethak, 2022
Sarva Shakha Gol Prajapati Samaj, Rajkiya Chintan Bethak, 2022