ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામમાં ઐતિહાસિક વીર વેલુડા મહારાજનુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ માતાજીનું પણ ખૂબ જ સુંદર મંદિર પણ આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો સુદ ચૌદસનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જેમ ભવ્યાતિભવ્ય ચૌદશ ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે અહીંયા મોટો મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજી તથા મહારાજના દિવ્ય દર્શન કરવા માટે પધારે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, શ્રી સી. કે. પટેલ તથા શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Veer Veluda Maharaj & Veraai Mataji Mandir Garba Mahotsav ob Aaso Sud Chaudash Soja Mansa
Shree Veer Veluda Maharaj, Veraai Mataji Mandir, Chaudash Garba Mahotsav, Aaso Sud Chaudash, Soja, Mansa, Gandhinagar,