મહેમદાવાદ : વાઘાવત ગામ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ્દ ભાગવત કથામા આજે યોજાયો ભવ્ય “કૃષ્ણ જન્મોત્સવ”
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ ૯ માર્ચથી ૧૫ માર્ચ સુધી ચાલશે, જેના ચોથા દિવસે આજે ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેવલાનંદ સરસ્વતી દ્વારા પાવન કથાના રસપાન કરવવામા આવ્યુ હતુ જેમા સમસ્ત ગામ સહિત આજુબાજુના ગ્રામજનો પણ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય કેવલાનંદ સ્વામી, શ્રી બાલુસિંહ ડાભી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Vaghavat Gramjano Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 09.03.2022
Samast Vaghavat Gramjano, Vaghavat, Mahemdavad, Kheda, Shreemad Bhagvat Saptah Gyanyagn, 09.03.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed