અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઇયાવા વાસણા ગામે શ્રી માત્રી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૪ થી ૨૬.૦૨.૨૦૨૦ સુધી યોજાયો હતો. જેના અંતિમ દિવસે મહાયજ્ઞ તથા દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત મંદિર નિર્માણ કર્તા શ્રી કમલેશભાઈ શાહના જમાઈશ્રી હેમલભાઈ ભટ્ટ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ

સમસ્ત ઇયાવા (વાસણા) ગ્રામજનો, તા. સાણંદ, જી. અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી માત્રી ધામ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૦

Samast Iyava (Vasna) Gramjano Ta. Sanand Dist. Ahmedabad Arranged Shree Maatri Dham Pran Pratishtha Mahotsav 2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *