Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
5th Patotsav - online gujarat news

Tag: 5th Patotsav

કપડવંજ : બોભા ગામના બહુચર ધામ ખાતે યોજાયો ભવ્ય પાંચમો પાટોત્સવ ૧૬.૦૩.૨૦૨૪

કપડવંજ જિલ્લાના ખેડા તાલુકાના બોભા ગામ ખાતે હાઈવે ઉપર જ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવજીની બાજુમાં ખૂબ જ દિવ્ય અને ભવ્ય એવું…

પેટલાદ  : સમસ્ત બાર બામરોલી દ્વારા બામરોલી ગામના ઐતિહાસિક શ્રી નિલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો ભવ્ય અતિ રુદ્ર મહાયજ્ઞ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

માણસા : પરબતપુરા ગામમાં આવેલ રબારીવાસ ખાતે પંજાપુરા ધામના પાંચમા પાટોત્સવ નિમિત્તે ભાટચ્યા પરિવાર દ્વારા યોજાયો ભવ્ય નવચંડી યજ્ઞ તથા રમેલ મહોત્સવ

જુઓ સંપૂર્ણ એપિસોડ Bhatachta Parivar Parbatpura Celebrated 5th Patotsav 20.02.2024Bhatachta Parivar Parbatpura, Parbarpura, 5th Patotsav, 20.02.2024, Punjapura Dham,

કલોલ : નાંદોલી ગામ ખાતે આવેલ શ્રી હરસિદ્ધ માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાંદોલી ગામ ખાતે ચકલા વાળા વાસમાં શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

ધનસુરા : નવી શિણોલ ગામ ખાતે આવેલા શક્તિધામ મંદિર ખાતે પાંચમા પાટોત્સવ નિમિત્તે યોજાયો ભવ્ય શતચંડી મહાયજ્ઞ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામ ખાતે શ્રી શક્તિધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી, શ્રી ચામુંડા માતાજી,…

ગાંધીનગર : દંતાલી ગામના શ્રી વારાહી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય પાંચમો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના દંતાલી ગામમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

દહેગામ : ચામલા ગામના આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી ખોડીયાર માતાજીની…

ઇડર : સાપાવાડા ધામના શ્રી નરનારાયણ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો પાંચમો દિવ્ય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનુ ભવ્ય અને સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું…

વિજાપુર : કોટડી ગામ ખાતે આવેલ શ્રી હરબાઈ રાજબાઇ માતાજી મંદીરે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામ ખાતે હાઇવે ઉપર શાલીમાર હોટલ ની પાછળ શ્રી હરબાઇ રાજબાઈ માતાજીનું ખૂબ જ સુંદર…

કડી : ઢોરિયા ગામના શ્રી બહુચર તથા ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાયો પાંચમો ભવ્ય પાટોત્સવ ૧૧.૧૨.૨૦૨૧

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઢોરીયા ગામ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી ચામુંડા માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…