Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 24

Author: admin

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયો તેજસ્વી વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે શ્રી ૧૦૬ (છોત્તેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૬માં…

મહેસાણા : દેદિયાસણ ગામ ખાતે શ્રી મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો ૨૪મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ

શ્રી મહેસાણા ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મહેસાણા…

માણસા : અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથોસાથ જામળા ગામના શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી…

અમદાવાદ : કોટેશ્વર ગામ ખાતે આવેલ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ૭મા પાટોત્સવ નિમિત્તે યોજાયો દાદા ખાચરનો ભવ્ય વિવાહ મહોત્સવ

અમદાવાદ શહેરના કોટેશ્વર ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનુ ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક…

માણસા : અમરપુરા ખરણા ગામ ખાતે રૂપાલા પરિવાર દ્વારા યોજાયો શ્રી ચેહર જોગણી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામ ખાતે કેનાલ ઉપર શ્રી ચેહર જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું…

કલોલ : કપિલેશ્વર મહાદેવના નવા સ્વરૂપ નિમિત્તે સમગ્ર કલોલ શહેરમાં યોજાઇ ભવ્ય નગરયાત્રા

કલોલ : કપિલેશ્વર મહાદેવનાનવા સ્વરૂપ નિમિત્તે સમગ્ર કલોલ શહેરમાં યોજાઇ ભવ્ય નગરયાત્રાગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ઐતિહાસિક એવુ શ્રી કપિલેશ્વર મહાદેવજીનું…

અમદાવાદ : ઓઢવમા આવેલ આઈશ્રી તેજાળ મોગલધામ ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય આઈશ્રી સોનલમાઁનો ૧૦૦મો શતાબ્દી જન્મોત્સવ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિરાટનગર ખાતે કેનાલ ઉપર શ્રી મોગલ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને આઈશ્રી તેજાળ મોગલ…

અમદાવાદ : ઇસનપુર વિસ્તારમાં આવેલ માયા રોહીદાસ સોસાયટીમાં શ્રી પિયુષ ભુવાજીના નિવાસ્થાને આવેલ શ્રી મહાકાળી મંદિર ખાતે જય કાળકામાં ગ્રુપ ઇસનપુર દ્વારા યોજાયો ભવ્ય ભંડારો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં માયા રોહીદાસ સોસાયટી ખાતે શ્રી પિયુષભાઈ ભુવાજીના નિવાસ્થાને શ્રી મહાકાળી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું…

ગાંધીનગર : પેથાપુરના મહુડી રોડ ઉપર આવેલા શ્રી ખેતરવાળી ચેહર માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય ૧૦મો પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામ ખાતે મહુડી રોડ ઉપર ખેતરમા અંદર શ્રી ખેતરવાળી ચેહર માતાજી તથા શ્રી સધી સિકોતર માતાજીનું…