અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં માયા રોહીદાસ સોસાયટી ખાતે શ્રી પિયુષભાઈ ભુવાજીના નિવાસ્થાને શ્રી મહાકાળી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી મહાકાળી માતાજી તથા અન્ય દેવી દેવતાઓ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે 16 તથા 17 જાન્યુઆરીના દિવસે માતાજીના ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે, એમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે શ્રી જોગણી માતાજીના હવનનું તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્રિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ભોજન પ્રસાદ ભંડારા અને રાત્રિના રાસ ગરબા નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા નગરજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભુવાજી પિયુષભાઈ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Kalka Maa Group Isanpur Arranged Bhavya Bhandaro, of Shree Mahakali Mataji Mandir Maya Rohidas Society Isanpur

Jay Kalka Maa Group Isanpur, Bhavya Bhandaro, Shree Mahakali Mataji Mandir, Maya Rohidas Society, Isanpur, Kalka Mata Mandir Isanpur, Piyush Bhuvaji, Piyush Vaghela Bhuvaji,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed