ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામ ખાતે કેનાલ ઉપર શ્રી ચેહર જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો શ્રી સ્વ. ડોસાભાઇ ડુંગરભાઇ ચૌધરી રૂપાલા પરિવાર દ્વારા ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના ગરબાનું આયોજન કર્યું હતું તથા દ્વિતીય દિવસે આજરોજ નવચંડી યજ્ઞ સહિત માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રી શંકરભાઈ ચૌધરી તથા શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ એપિસોડ

Sv. Dosabhai Dunagarbhai chauDhari Rupala Parivar Arranged Photo Pran Pratishtha of Shree Chehar Jogani Mataji At Amarpura Kharna

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed