Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ભાજપ મહેસાણા તાલુકા પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત પટેલ તથા તેમના ધર્મપત્ની સુરેખાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ ૦૧.૦૬.૨૦૨૧ - online gujarat news

આજરોજ ભાજપ મહેસાણા તાલુકા પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સુરેખાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે તથા કેન્દ્રમા ભાજપા સરકારના સુશાશન પૂર્ણ ૭ વર્ષ થયા તેના ઉપક્રમે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ તથા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના સુપુત્ર શ્રી ડેનિસ પટેલ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનુ આયોજનનુ કરવામા આવ્યુ હતુ, જેમાં મહેસાણા ખાતે રક્તદાન શિબિર, લાંઘણજ ખાતે બાલક્રીડાંગણનુ ઉદ્ઘાટન તથા બાળકોમાં મેડિકલ કીટ તથા ફ્રુટ વિતરણ અને વૃક્ષારોપણનુ આયોજન કરાયુ હતુ, જેમા રાજ્યસભાના સાંસદશ્રી જુગલસિંહ ઠાકોર તથા સંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ અને અનેક રાજકીય અગ્રણીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Blood Donation Camp on Birthday of Bhajap Mehsana Taluka Pramukh Shree Chandrakant Patel and His Wife Sh Surekha Patel

onlinegujaratnews

Chpatel

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *