વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની પ્રેરણા થી પ્રેરાઈને યુવા કાર્યકર તથા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ના પ્રમુખ શ્રી ડેનિશભાઈ પટેલ દ્વારા 30 જુને તેઓ નો જન્મદિવસ એક અનોખી પહેલ કરી આજ ની પેઢી ને એક સારો સંદેશ પૂરો પાડ્યો, જેઓ એ જન્મદિવસ નિમિતે 18 થી 44 વર્ષ ની ઉંમર ના યુવા ને સેલ્ફી વિથ વેક્સીન નો ફોટો ફેસબુક પર પોસ્ટ કરનાર ને એક ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો જેનાથી પ્રેરઈ 50 થી પણ વધુ લોકો એ ઇવેન્ટ માં ભાગ લઈ પોતાની સરનામાં સાથે ની માહિતી મોકલી આપી, જેઓને ઉમિયાધામ જાસપુર ખાતે ઓનલાઈન ડ્રો કરી વિજેતા 10 લોકો ને સ્પાયરોમીટર તથા મેડિસિન બોક્સ મોકલવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માં ઉમિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની ટીમ ઉપસ્થિત રહી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed