અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સોલા રોડ પર આવેલ દીપ એપાર્ટમેન્ટ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને મેના લાડચીની જોગણી માં તથા 19 19 જોગણીમા તરીકે પણ ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માગશર સુદ પૂનમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં અજાણા પરિવાર પોર દ્વારા દર વર્ષે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એવી જ રીતે આ પૂનમે પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં માતાજીના નીજ મંદિર ખાતે ભવ્ય નવચંડીયજ્ઞ પૂજનનું આયોજન કરાવ્યું હતું તથા પધારેલ દરેક સંતો મહંતો અને ભુવાજીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પધારીને માતાજીના નીજ મંદિર ખાતે દર્શન કરી અને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી કિરણભાઈ દેસાઈ ભુવાજી પોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mena Ladchi ni Shree Jogani Mataji Mandir Deep Appartment Naranpura Celebrated Magshar Sud Punam 27.12.2023

Shree Mena Ladchi ni Shree Jogani Mataji Mandir, Deep Appartment, Naranpura, Ahmedabad, Magshar Sud Punam, 27.12.2023,

#JoganiMaMandir #DeepAppartment #Naranpura #ahmedabad #KiranBhuvajiPor #BhavyaRamel #MenaLadachiNiJogani

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed