અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી નું ઐતિહાસિક મંદિર આવેલું છે, સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી અહીંયા શ્રી મહાકાળી માતાજી તથા શ્રી બજરંગદાસ બાપાની મઢુલીની દિવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્યથી ભવ્ય આજરોજ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગ્રામજનો ભોજન પ્રસાદ અને રાત્રિના શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ઉદેસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mataji Shree Baarjarangdas bapa Photo Pran Pratishtha Mahotsav Navapura Sanand 26.12.2023
Shree Mahakali Mataji Mandir, Shree Baarjarangdas bapa, Photo Pran Pratishtha Mahotsav, Navapura, Sanand, 26.12.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed