અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના ગ્રીનવુડ રિસોર્ટ ખાતે આયરના શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં આયરના ગોગા મહારાજ સહિત શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી સિકોતર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નાગ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ગોગા મહારાજના દિવ્ય સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તથા ભાવિક ભક્તો દર્શન અને રાત્રીના ભવ્ય લોક ડાયરા સહીત શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય જ્યોતપાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ગોગા મહારાજના સેવક શ્રી ભુવાજી મુકેશભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Aayarna Goga Maharaj Mandir Greenwood Vaishnodevi Ahmedabad Celebrated Naag Pancham Mahotsav

Shree Aayarna Goga Maharaj Mandir, Greenwood, Vaishnodevi, Ahmedabad, Naag Pancham Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *