કલોલ તાલુકાના નાસ્મેદ (ડાભલા) ગામ ખાતે હાઇવે ઉપર જ શ્રી ભાથીજી મહારાજ તથા શ્રી ગોગા મહારાજ નું સુંદર મંદિર આવેલું છે, જ્યાં આજરોજ નાગ પાંચમ મહોત્સવ નિમિત્તે ભવ્ય પારંમપરીક લોક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ત્યાં આજરોજ ઓગણીસમા મહોત્સવ નિમિત્તે શ્રી નાગદાદાના હવન પૂજન તથા સર્વે ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ડાભલા અને નાસ્મેદ ગ્રામજનો અને ભાથીજી મંડળના સભ્યો જોડાયા હતા તથા મેળા ની મજા માણી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રમેશજી ઠાકોર તથા શ્રી નટવરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Goga Maharaj Tatha Bhathiji Maharaj Mandir Nasmed (Dabhla) Celebrated Naag Pancham Mahotsav 04.09.2023
Shree Goga Maharaj Mandir, Bhathiji Maharaj Mandir, Nasmed, Dabhla, Kalol, Gandhinagar, Naag Pancham Mahotsav, 04.09.2023,