મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પાલ્લી ગામ ખાતે સુપ્રસિદ્ધ શ્રી દલાભગતના ગોગા મહારાજનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે નાગ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભાવિક ભક્તોના દર્શન સહિત ભવ્ય નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા ખૂબ જ મોટી સંખ્યામા ધર્મપ્રેમી લોકો તથા સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો પધાર્યા હતા તથા ગોગા મહારાજના દર્શન કરીને ભોજન પ્રસાદીનો લાહવો લીધો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રમેશભાઈ દેસાઈ તથા ગોગા મહારાજના સેવક શ્રી લાલાભાઇ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dalabapa na Goga Maharaj Mandir Palli Celebrated Naag Pancham Mahotsav 04.09.2023
Shree Dalabapa na Goga Maharaj Mandir, Palli, Naag Pancham Mahotsav, 04.09.2023, Kadi, Mehsana,