અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે શ્રી નાગદેવતા ભગવાનનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં નાગ પાંચમના રોજ ભવ્ય લોકમેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે પણ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ભાવિક ભક્તો માટે ચા અને પાણી તથા ફરાળ પ્રસાદીમાં શુદ્ધ ઘીનો શીરો, બટાકાની સુકી ભાજી અને રાજગરાની પુરીનુ આયોજન દાતાશ્રી નવઘણભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 10,000 થી વધારે લોકોએ ભગવાન શ્રી નાવદેવના દર્શન કરીને ભોજન પ્રસાદી બાદ મેળાની મજા માણી હતી.

 કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અરજણભાઈ જાદવ દ્વારા આપવામાં આવી હતી.

 જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree NaagDev Mandir Jakhvada Celebrated Lokmelo on Naag Pancham Mahotsav 04.09.2023

Shree NaagDev Mandir, Jakhvada, Lokmelo, Naag Pancham, Mahotsav, 04.09.2023, Ahmedabad, Viramgam,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed