અમદાવાદના આર. ટી. ઓ. વિસ્તારમા જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા સિદ્ધિ તપના તપસ્વીઓના પારણોત્સવનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કોટવિસ્તારમા તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ પારણોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે ના લાભાર્થી બનવાનુ સૌભાગ્ય આ વર્ષે ઘુમ્બડીયાના શ્રી બાબુલાલજી ધનરાજજી ડોડીયા ગાંધી પરિવારને સાંપડ્યુ હતુ, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત લાભાર્થીશ્રી બાબુલાલજી તથા પ્રમુખશ્રી તૃપ્રેશ શાહ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jinagya Yuva Trust Ahmedabad Arranged Parnotsav of tapasvis on 27.08.2023
Jinagya Yuva Trust, Ahmedabad, Parnotsav of tapasvis, 27.08.2023,