અમદાવાદ નજીકના ખોરજ ગામ ખાતે શ્રી હરિહર મહાદેવજી મંદિરના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 21 8 2023 થી શરૂઆત થઈને 27 8 2023 સુધી યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે પોથીયાત્રાના યજમાનના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ગીતાબેન પટેલ, શ્રી લતાબેન પટેલ તથા આચાર્ય બિનેશ્વરીજી તથા કથાના વક્તા શાસ્ત્રીજી જયભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shiv Mahapuran Katha At Khoraj Ahmedabad 2023
Shiv Mahapuran Katha, Khoraj, Ahmedabad, 2023,