અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભાત ગામ ખાતે રબારી વસાહતમા શ્રી વિસત માતાજી તથા શ્રી મેલડી માતાજી અને શ્રી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યા ત્રણેય માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે તથા પૂનમદર્શનનું પણ અહીંયા સુંદર આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ માતાજીના ભક્તો દ્વારા શ્રદ્ધા અને આસ્થા રૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ગાભુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Visat Meldi Tatha Sikotar Mataji Mandir Bhat arranged Ramel on 25.08.2023
Shree Visat Meldi Sikotar Mataji Mandir, Bhat, Daskroi, Ramel, 25.08.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed