ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દરેક વોર્ડમા ત્યાં સ્થાનિક, લોકપ્રિય અને ઊર્જાવાન ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂજાજી ઠાકોર જેમને બકાજી નામના હુલામણા નામથી ઓળખવામાં આવે છે, એમના ૫૬મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર તાલુકાના દરેક વોર્ડમાં અલગ અલગ 56 કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું હતુ, જેમાં કલોલ ની જનતા માટે તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું બકાજીના ચાહકો દ્વારા સ્વખર્ચે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર તાલુકાના પ્રજાજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કલોલ તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી લવભાઈ બારોટ તથા સામાજિક અગ્રણી શ્રી લાલીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
56th Birthday Celebration of Kalol MLA Shree Laxmanji Thakor on 15.08.2023
56th Birthday Celebration of Kalol MLA Shree Laxmanji Thakor on 15.08.2023