આજરોજ અમદાવાદના પાલડી વિસ્તારમા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા જય ભીમ ડોનર્સ ક્લબ ટ્રસ્ટ દ્વારા પે બેક ટુ સોસાયટી સમિટ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન શ્રીઓ દાતાશ્રીઓ તથા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટ ના શ્રી મિલિંદ બૌદ્ધ તથા શ્રી રવિભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *