અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના નવા ઇસ્ટોલાબાદ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા ૩૧માં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 15 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ અને ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી હંમેશા સમાજ ની સેવા માટે તત્પર રહેતા પ્રદેશ પ્રમુખ શ્રી કે. એમ. ઠાકોર સાહેબ, શ્રી જયંતીભાઈ ચૌહાણ તથા નવા ઇન્સ્ટોલાબાદના સરપંચ શ્રી અર્જુનસિંહ સોઢા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mul nivasi kshtriya Ekta samiti arrange 31st samuh lagnotsav at installabad daskroi Ahmedabad on 16.05.2023

Gujarat Rajya Mul nivasi kshtriya Ekta samiti, 31st samuh lagnotsav, Instolabad, daskroi, Ahmedabad, 16.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed