તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે ખાંટવાસમાં સમસ્ત 40 ઘર ઠાકોર પરિવાર દ્વારા સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા બપોરે 12:39 ના સમયે માતાજીની દિવ્ય પ્રતિમાઓને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી મેલડી માતાજી, શ્રી ખોડીયાર માતાજી, શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સધી માતાજી અને શ્રી વીર મહારાજની દિવ્ય પ્રતિમાઓને નિજ મંદિરમા બિરાજમાન કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર પરિવારજનો, ગ્રામજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મહોતજી ઠાકોર તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast 40 Ghar Thakor Parivar Arranged Photo Pran Pratishtha Mahotsav at Khantvaas Uvarsad Gandhinagar
Samast 40 Ghar Thakor Parivar Arranged Photo Pran Pratishtha Mahotsav at Khantvaas Uvarsad Gandhinagar