સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં પાટીદાર પલટન સેના દ્વારા પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેને નાના ચિલોડા ના રાજા એમ કરીને ઓળખવામાં આવે છે, જે ગણેશ મહોત્સવનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને આજે પ્રથમ દિવસે ભવ્ય દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી શ્રી મનીષભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Patidar Paltan Sena Nana Chiloda Ahmedabad Arranged Nana Chiloda na Raja Sarvajanik Ganesh Mahotsav
Patidar Paltan Sena, Nana Chiloda, Ahmedabad, Nana Chiloda na Raja, Sarvajanik Ganesh Mahotsav, 2022