અમદાવાદ : સાબરમતીમા આવેલા શ્રી કૈલાદેવી મંદિર ખાતે શ્રીમતી શાંતિદેવી સુવાલાલજી જયસ્વાલ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી સુરેશભાઈ જયસ્વાલના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિભવ્ય આઠમા સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 22 નવદંપતીઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાન આગમનમા ભવ્ય વરઘોડા બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી જેમા સર્વે લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ટ્રસ્ટના શ્રી સંજય ભાઈ જયસ્વાલ તથા શ્રી સુરેશભાઇ જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shreemati Shantidevi Suvalalji Charitable Trust Arranged 8th Samuh Lagnotsav At Shree Kailadevi Mandir Sabarmati Ahmedabad
Shreemati Shantidevi Suvalalji Charitable Trust, 8th Samuh Lagnotsav, Shree Kailadevi Mandir, Sabarmati, Ahmedabad,